Government jobs : એક કોર્સ ભણો અને સરકારના 58 વિભાગમાં સરકારી નોકરી મેળવો, સેનેટરી ઈન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ

You Are Searching For Government jobs : હવે સરકારી નોકરી મેળવવાનું સપનું થશે તમારું સાકાર. “સરકારી નોકરી 2024” સ્થાનિક, રાજ્ય અથવા રાષ્ટ્રીય સ્તરે વિવિધ સરકારી વિભાગો, એજન્સીઓ અને સંસ્થાઓમાં રોજગારની તકોનો સંદર્ભ આપે છે. આજે આપણે એક એવી સંસ્થા વિષે વાત કરવા જઈ રહયા છીએ કે જ્યાં સેનેટરી ઈન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સનો અભ્યાસ કરીને હજારો વિદ્યાર્થીઓએ સરકારના અલગ અલગ વિભાગમાં સરકારી નોકરી મેળવી છે.

Government jobs । સરકારી નોકરી 2024

Government jobs : ધોરણ 12 પાસ માટે સ્વચ્છતા અને આરોગ્ય ક્ષેત્રે સરકારી નોકરીની વિશાળ તકો ખુલી રહી છે. મિત્રો અમે વાત કરી રહ્યા છીએ તક્ષશીલા એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ ની. આ ઉપરાંત આપણે આ આર્ટિકલમાં Government jobs તથા સરકારી નોકરી 2024 ની વિગતવાર માહિતી મેળવીશું.

તક્ષશીલા એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ અભ્યાસનું સ્વરૂપ | સરકારી નોકરી 2024

Government jobs તક્ષશીલા એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ : વર્તમાન સમય ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણનો છે. આજના યુગ ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. ત્યારે ૨૧મી સદીના યુવાનો વૈશ્વિક કક્ષાએ કદમ મેળવી શકે એ ખુબ જરૂરી છે. સમયની જરૂરિયાત મુજબ રાષ્ટ્રીય માંગને પહોંચીવળે તે માટે યુવાનોએ શિક્ષણની  સાથે સાથે વ્યાવસાયિક કુશળતા મેળવવી જરૂરી છે.
સેનેટરી ઈન્સ્પેક્ટરનો અભ્યાસ ભારતના ભવિષ્યની માંગ છે અને સાથો સાથ વ્યાવસાયિક કુશળતા પણ આપે છે. આ અભ્યાસ સ્વચ્છતા અને આરોગ્ય સંભાળનો ડિપ્લોમાં અભ્યાસ છે જેનો સમયત્રાની ૧ વર્ષનો છે તેમજ નોકરી લક્ષી છે. Government jobs

સેનેટરી ઈન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ | સરકારી નોકરી 2024

Government jobs : હવે સરકારી નોકરી મેળવવાનું સપનું થશે તમારું સાકાર, પરંતુ તેના માટે તમારે એકવાર તક્ષશીલા એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટની રુબરુ મુલાકાત અથવા તો તમારે આ સંસ્થા સાથે ટેલિફોનિક વાત કરવાની રહેશે. વાત કરવા માટે મોબાઈલ નંબર નીચે આપેલ છે. હવે સરકારી નોકરી મેળવવાનું સપનું થશે તમારું સાકાર. સેનેટરી ઇન્સ્પેક્ટરની નોકરી લેવા માટે નીચેના નંબર પર કોલ કરો.

મોબાઈલ નંબર : 9687216217 / 9624217217

  • લાયકાત : ધોરણ 12 પાસ કોઈપણ પ્રવાહ
  • મુદત : 1 વર્ષ
  • સરકારશ્રીના નીતિ નિયમો મુજબ સ્કોલરશીપ મળવા પાત્ર રહેશે

તક્ષશીલા એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટમાં ઉપલબ્ધ સગવડો | સરકારી નોકરી 2024 । Government jobs

  • પ્રોજેક્ટ રૂમ
  • કલાસરૂમ
  • લેબોરેટરી
  • લાઈબ્રેરી
  • વિશેષ વ્યાખ્યાન માળા
  • સેનેટરી ઈન્સ્પેક્ટરનો કોર્સ કરવા કોલ કરો : 9687216217 / 9624217217

તક્ષશીલા એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટમાં સેનેટરી ઈન્સ્પેક્ટરનો (SI) ના અભ્યાસ બાદ નોકરીની વિશાળ તકો : Government jobs

  1. રાજ્યના તમામ જિલ્લા પંચાયતના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
  2. અર્બન હેલ્થ સેન્ટરો
  3. ભારતની તમામ રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં સેનેટરી ઈન્સ્પેક્ટર તરીકે
  4. ભારતની તમામ સિવિલ હોસ્પિટલ
  5. જીલ્લા અને તાલુકા કક્ષાના ટી.બી. કેન્દ્ર
  6. નેશનલ વેક્ટર બોર્ન ડિસીસ કંટ્રોલ પ્રોગ્રામ INV.BDCPJ
  7. મેડીકલ કોલેજો
  8. એઈમ્સ હોસ્પિટલ
  9. એરપોર્ટ પર સેનેટરી ઈન્સ્પેક્ટર તરીક
  10. મરીન પોર્ટ
  11. લશ્કરી દળો
  12. ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગ
  13. ખાધ અને ખોરાક વિભાગ
  14. પાણી પુરવઠા અને શુદ્ધીકરણ પ્લાન્ટ
  15. વિભાગીય આરોગ્ય અને તબીબી સેવાઓ
  16. ભારતીય રેલ્વે
  17. સરકારી ઔધોગિક એકમો
  18. ઓલ ઈન્ડીયા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ
  19. પર્યટન સ્થળો અને પ્રવાસન મંત્રાલય
  20. મત્સ્ય ઉદ્યોગ
  21. કલાસરૂમ
  22. હેરીટેજ મિલ્કત
  23. મહિલા અને બાળ કલ્યાણ વિભાગ
  24. ધાતુ અને રસાયણ સરકારી એકમો
  25. ઓઇલ રિફાયનરીઓ
  26. સુએઝ ડિસ્પોઝલ પ્લાન્ટ
  27. સહકારી ખાંડ ઉદ્યોગો
  28. 7 સ્ટાર હોટેલ
  29. રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન
  30. હિન્દુસ્તાન ઝીંક લિમીટેડ
  31. ઓએનજીસી O.N.G.C
  32. એચપી (હિન્દુસ્તાન પેટ્રોલિયમ)
  33. શીપ બ્રેકીંગ એન્ડ રિસાયકલીંગ યાર્ડ
  34. ઓએનજીસી
  35. ખોરાક અને દવા વિભાગો
  36. ESSAR સ્ટીલ
  37. અદાણી
  38. ઔદ્યોગિક એકમો
  39. પેસ્ટ નિયંત્રણ એજન્સીઓ
  40. ખાધસામગ્રી ઉત્પાદક સંસ્થાઓ
  41. ફૂડ પ્રોસેસિંગ યુનિટ
  42. શૈક્ષણિક સંસ્થાઓ
  43. TATA ગ્રૂપ ઓફ કંપની
  44. રીલાયન્સ ગ્રુપ ઓફ કંપનીઝ
  45. રિલાયન્સ
  46. સુલભ ઇન્ટરનેશનલ
  47. ગ્રામીણ વિકાસ
  48. રેડ ક્રોસ +આર.ડી
  49. બાંધકામ ઉદ્યોગો (NBCC)
  50. રેડ ક્રોસ સોસાયટી
  51. યુનેસ્કો

જો તમે સેનેટરી ઈન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ તક્ષશીલા એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટમાં કરસો તો ઉપર આપેલ વિભાગમાં સરકારી નોકરીની તક મળશે. Government jobs

 

 

તક્ષશીલા એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટની વિશેષતાઓ | સરકારી નોકરી 2024

  • ઘરે બેઠા નહિ, ખરેખર રેગ્યુલર ભણો અને નોકરીને લાયક બનો. યુનિવર્સિટી માન્ય અભ્યાસક્રમ મુજબ દરેક વિષયી રેગ્યુલર ભણાવામાં આવે છે.
  • તક્ષશીલામાં શિક્ષણકાર્ય માટે મેડીકલ ઓફિસરો, આરોગ્ય અધિકારીઓ, કોકટર, મહાનગરપાલિકાના જે તે વિભાગનાં વડાઓ તેમજ વિશેષ તજજ્ઞો દ્વારા શિક્ષણ કાર્ય થાય છે.
  • વિષયવસ્તુની ઉડાણ પુર્વકની સમજ માટે ફિલ્ડવિઝીટ અને સાધન મુલાકાત ગોઠવવામાં આવે છે.
  • સાથે સાથે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સર્વેક્ષણની તાલીમ આપવામાં આવે છે.
  • કેમ્પસની અદ્યતન પ્રયોગશાળામાંજ મેલેરિયા, ડેન્ગ્યુ જેવા વિવિધ રોગો ફેલાવતા મચ્છરો અને પૌરાનું નિદર્શન કરાવવામાં આવે છે.
  • તાલીમાર્થીઓને પરીક્ષાલક્ષી સજજતા માટે જુદા-જુદા તબકકે ચાર, આંતરીક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે.
  • વર્ષ દરમિયાન અભ્યાસની સાથે આરોગ્યલક્ષી કેમ્પ, શિબિરો, સેમીનારો અને અનેક સ્વચ્છતાના કાર્યો કરવામાં આવે છે.
  • ઑફ કેમ્પસ અને ઇન્ટર્નશીપ માટે PILC તેમજ UPHC સેન્ટરોમાં સેનેટરી ઇન્સપેટર અને M.P.H.W ની કામગીરીની તાલીમ આપવામાં આવે છે.
  • જે તે ક્ષેત્રના નિષ્ણાંત તજજ્ઞોના નિયમિત વ્યાખ્યાનો ગોઠવામાં આવે છે.
  • પબ્લિક સ્પિકીંગ અને પર્સનાલિટી ડેવલોપમેન્ટ અંગેની વિશેષ તાલીમ આપવામાં આવે છે.
  • સેનેટરી ઇન્સ્પેક્ટર અને MPHW ની નોકરી માટે પાયાની તૈયારી કરાવવામાં આવે છે.
  • અમારે ત્યાં વિદ્યાર્થી SI નો અભ્યાસ પુર્ણ કરે એટલે તે સંપુર્ણ સેનેટરી ઈન્સ્પેકટર તરીકે ઘડાય છે.
  • અમારી શ્રેષ્ઠતાં જ અમારી ઓળખ છે.
  • સેનેટરી ઈન્સ્પેક્ટરનો કોર્સ કરવા કોલ કરો : 9687216217 / 9624217217

અન્ય કોર્સ | સરકારી નોકરી 2024 । Government jobs

  1. B.com (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ)
  2. B.sc (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ)
  3. M.S.W (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ)
  4. BBA
  5. BCA

પ્રવેશકાર્ય પ્રણાલી

વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી દ્વારા નક્કી કરાયેલ પ્રવેશ કાર્યક્રમ મુજબ ઓનલાઈન/ઓફલાઈન પ્રવેશ મેળવી લેવાનો રહેશે. તેમજ અરજીપત્રની સાથે શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજોની પ્રમાણિત નકલ રજુ કરવાની રહેશે.

તક્ષશીલા એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ । સેનેટરી ઈન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ | સરકારી નોકરી 2024

 

  • સેનેટરી ઈન્સ્પેક્ટરનો કોર્સ કરવા કોલ કરો : 9687216217 / 9624217217
વધુ માહિતી માટે અહીંયા ક્લિક કરો 
અમારી સાથે જોડાવા માટે અહીંયા ક્લિક કરો

નોંધઃ નવી અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ wordpress-1302823-4739255.cloudwaysapps.com પર જાઓ. સરકારની તમામ ફ્રી યોજનાઓ,અને તમામ સમાચાર મેળવવા માટે અમારા WhatsApp Group માં જોડાવ. અમારી વેબસાઈટ પરથી મળેલ તમામ માહિતી અમે ન્યૂઝ ચેનલમાંથી મેળવેલી હોય છે, તેથી માહિતી મેળવનાર વ્યક્તિએ ધ્યાન રાખવા વિનંતી છે.

Leave a Comment